ગુરુવાર, 3 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
Written By
Last Modified: બુધવાર, 12 માર્ચ 2025 (14:34 IST)

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

મારી ગણતરી કહે છે કે બદામ અને દગો  સરખી એવરેજ આપે છે.
કોઈએ પૂછ્યું કેવી રીતે?
જવાબ આવ્યો - બંને ખાધા પછી બુદ્ધિ તેજ થઈ જાય છે.