1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Valentine gujarati jokes

વેલેંટાઈન ઑફર

Valentine gujarati jokes
તમારી મહિલા મિત્રને લાવો અને 35 ટકા  ડિસ્કાઉંટ મેળવો 
તમારી પ્રેમિકાને લાવો અને 40 ટકા ડિસ્કાઉંટ મેળવો 
પત્નીને લાવો તો 15 ટકા ડિસ્કાઉંટ 
આટલું જ નહી બંપર ઑફર 
 
તમે એક જ સમયમાં ત્રણેયને લાવો તો 100% ડિસ્કાઉંટ 
 
તેની સાથે જ એક મહીના હોસ્પીટલમાં રહેવાનો ફ્રી....  
ये भी पढ़ें
ગૌહર ખાન ખેડૂતોના સમર્થનમાં બહાર આવ્યા, પૂછ્યું- 'શું તેમનું જીવન મહત્વ નથી'