ગુજરાતી જોક્સ
પતિ બસ સ્ટોપ પર ઊભો હતો. ત્યાં એક છોકરી આવી અને
બોલી, "I love you". પતિ ગભરાઈને
"સાંભળો, ભગવાનની ભક્તિમાં મન લગાવો."
પછી એક કાગળ પર કંઈક લખીને આપ્યું અને કહ્યું,
"આ મંત્ર સવારે ઊઠીને બોલ્યા કરો." તેમાં લખ્યું હતું,
"પાસે મારી પત્ની ઊભી છે,
આ મારો નંબર છે, પછી કોલ કરજે
બોલી, "I love you". પતિ ગભરાઈને
ALSO READ: ગુજરાતી રમૂજી જોક્સ- આળસી
છોકરીના માથે દુપટ્ટો ઓઢાડ્યો અને બોલ્યો,"સાંભળો, ભગવાનની ભક્તિમાં મન લગાવો."
પછી એક કાગળ પર કંઈક લખીને આપ્યું અને કહ્યું,
"આ મંત્ર સવારે ઊઠીને બોલ્યા કરો." તેમાં લખ્યું હતું,
"પાસે મારી પત્ની ઊભી છે,
આ મારો નંબર છે, પછી કોલ કરજે