ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2023 (17:13 IST)

Jokes- આરતી યાદ છે

દુકાનદાર- બહેન, તમે દુકાને આવો, 
દાગીના જુઓ પણ 
તમે કેમ કંઈ ખરીદતા નથી?
 
ગ્રાહક- હંમેશા લઉ છુ 
પણ તમે ધ્યાન આપતા નથી
 





પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું
પત્ની- સાંભળો તને આરતી યાદ છે?
પતિ- હા... તે પાતળી છે એ જ ને?

 
આ પછી ભગવાનની પૂજા પછી થઈ, 
પહેલા પતિની 'પૂજા' થઈ ગઈ