ગુજરાતી જોક્સ - રોજ સંડાસ બદલી નાખે છે આ ભાઈ- એક વાર જરૂર વાંચશો
Publish: Sun, 23 Dec 2018 (10:58 IST)
Updated: Sun, 23 Dec 2018 (11:00 IST)
કેટલાક અમીરોની ચર્ચા ચાલી રહી હતી
કોઈએ કહ્યું કે મારું બાથરૂમ 10 લાખનો છે
કોઈએ કહ્યું કે 20 લાખનો
તો કોઈ કહ્યું 50 લાખનું
અને જયારે એક ગામના કાકાથી પૂછ્યુંતો
તેને જણાવ્યું કે જ્યાં સવારે હું લોટા લઈને જાઉ છુ
તે ખેતરની કીમત છે 7 કરોડ રૂપિયા
અને એવા સંડાસ તો અમે રોજ બદલી નાખીએ છે!!
Publish: Sun, 23 Dec 2018 (10:58 IST)
Updated: Sun, 23 Dec 2018 (11:00 IST)