webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes

ગુજરાતી જોક્સ- પત્ની હમેશા સાચી જ હોય છે ...

સેકસ
રાત્રે ઘરનું તાળું ખરાબ થઈ ગયું 
 
 
પત્નીએ મને ટાર્ચ પકડાવી અને તાળું ખોલવા લાગી 
 
બહુ પ્રયાસ પછી ન ખુલ્યું 
 
 
પત્ની બહુ ગુસ્સે થઈ રહી હતી 
 
પછી તેને ટાર્ચ પકડી અને મને કહ્યું કે
 
તને ટ્રાય કરો 
 
મે પ્રયાસ કર્યું તો તાળું તરત જ ખુલી ગયું 
 
પત્નીજી મારા પર ઉતરી અને કહેવા લાગી 
 
હવે ખબર પડી? ટાર્ચ કેવી રીતે પકડીએ છે!!! 
ये भी पढ़ें
પ્રિયંકા ચોપડાએ તેમના ડોગી માટે ખરીદયું ટ્રેવલ બેગ, કીમત જાણીને ચોંકી જશો