રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (16:45 IST)

ગુજરાતી જોક્સ-પ્રેમી-પ્રેમિકા

પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર 
 
ફરતા જોઈ લીધું હતું 
 
રામૂ- ડર ડરીને પછી શું થયું 
 
પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે તે  કેટલા કડક છે 
 
તેને મને આપેલા આજના બસનો ભાડો 
 
પરત લઈ લીધું !!! 

haa hahaa