શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (11:45 IST)

ગુજરાતી જોક્સ - હાય રે બેરોજગારી

એક હેંડસમ છોકરો ક્લાસમાં આવ્યો 
 
અને બધી છોકરીઓ તેને જોતા જ દીવાની થઈ ગઈ... 
 
પણ પછી છોકરાએ આવતા જ કંઈક એવુ કહ્યુ કે છોકરીઓ બેહોશ થઈ ગઈ 
 
વિચાર કરો શુ કહ્યુ હશે ?
 
....
....
....
....
 
થોડી જગ્યા આપો બહેનજી..... 
ઝાડુ મારવાની છે...... હાય રે બેરોજગારી