ગુજરાતી જોક્સ- બીરબલનું લગ્ન
અકબર- બીરબલ એક વચન આપ કે તારા લગ્ન થાય તો તારી પત્નીને સૌથી પહેલા kiss હું કરીશ
બીરબલ- મંજૂર છે ! પણ મારી પણ એક શરત છે
અકબર- શું
બીરબલ- હું તારી બેન સાથે લગ્ન કરીશ
અકરબર અત્યાર સુધી બેહોશ છે ... બીરબલ સાથે પંગો...!!
