ગુજરાતી જોક્સ - લૂડો અજય - યાર તે લૂડોને લઈને એક વાત નોટિસ કરી છે ? વિજય - કંઈ ? અજય - દુનિયાની બધી ખુશી એક બાજુ અને લૂડોમાં બે વાર 6 આવવાની ખુશી એક તરફ