ગુજરાતી જોક્સ - વરસાદની આગાહી ચિંકૂ - થોડા સમયમાં વરસાદ પડવાનો છે ટિંકૂ - તને કેવી રીતે ખબર પડી ? ચિંકૂ - એ એવુ છે ને ખૈની નરમ પડી રહી છે.