webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Bhayankar joke

ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke

ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke
ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke 
 
માખી અને મચ્છરના લગ્ન થયા 
બીજા દિવસે માખી ખૂબ જ રડી 
માખીની બેનપણી આવીને પૂછ્યું  શું થયું 
માખી બોલી મેં રાત્રે ગુડનાઈટ ચાલૂ 
કરી દીધું અને તારા જીજાજી મરી ગયા. 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- પ્રેમ કરતા પૈસો