સંબંધિત સમાચાર
- Todays Latest News Live -લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું 70 વર્ષની વયે અવસાન
- બનાસકાંઠામાં 90 ઘરો પર બુલડોઝર કેમ ચલાવ્યુ ? 16 ટીમોએ તોડી પાડ્યા બાંધકામ
- Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય
- Maha Kumbh- મહાકુંભમાં નાસભાગ, 50 શ્રદ્ધાળુઓ ઘાયલ થવાની આશંકા, અમૃતસ્નાન મોકૂફ
- ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સમાચાર, હવે આ રીતે લગાવાશે હાજરી, મળશે લાઈવ લોકેશન રેકોર્ડ
Plane Helicopter અમેરિકન એરલાઇન્સનું વિમાન લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાયું
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક પ્લેન અને હેલિકોપ્ટર અથડાયા હતા. અથડામણ થતાં જ જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. પ્લેન અને હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં પડ્યા હતા. પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 64 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માત બાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ટક્કર બાદ એલર્ટ જાહેર કરતા સાંભળી શકાય છે.

