બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (12:06 IST)

Omicron Variant High Alert- ઓમિક્રોન વેરિયન્ટને લઈને બ્રિટનમાં હાઈએલર્ટ

ઓમિક્રોન વેરિયન્ટને લઈને બ્રિટનમાં હાઈએલર્ટ:PM જોનસને પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર બેન લગાવ્યો; WHOના મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું- નવા વેરિયન્ટની સામે માસ્ક જ વેક્સિન
 
આ સિવાય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિએ 10 દિવસ સુધી સેલ્ફ-આઈસોલેટ રહેવું પડશે.
 
બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે. શનિવારે જોનસને કહ્યું 'સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી કડક અમલવારી કરાવવા જઈ રહી છે. હવે લોકોને પબ્લિક ટ્રાંસપોર્ટ અને દુકાનોમાં ફરી માસ્ક પહેરવા પડશે.