( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6 | ||||
---|---|---|---|---|
Call Stack | ||||
# | Time | Memory | Function | Location |
1 | 0.0000 | 241544 | {main}( ) | .../bootstrap.php:0 |
2 | 0.1384 | 6091032 | Zend_Application->run( ) | .../bootstrap.php:62 |
3 | 0.1384 | 6091168 | Zend_Application_Bootstrap_Bootstrap->run( ) | .../Application.php:366 |
4 | 0.1384 | 6092240 | Zend_Controller_Front->dispatch( ) | .../Bootstrap.php:97 |
5 | 0.1667 | 6403072 | Zend_Controller_Dispatcher_Standard->dispatch( ) | .../Front.php:954 |
6 | 0.1727 | 6735440 | Zend_Controller_Action->dispatch( ) | .../Standard.php:308 |
7 | 0.1728 | 6751216 | Article_ManagerController->displayAction( ) | .../Action.php:516 |
8 | 0.9887 | 7272560 | partial ( ) | .../ManagerController.php:848 |
9 | 0.9887 | 7273000 | Zend_View_Abstract->__call( ) | .../ManagerController.php:848 |
10 | 0.9889 | 7277872 | call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ) | .../Abstract.php:350 |
11 | 0.9889 | 7278616 | Zend_View_Helper_Partial->partial( ) | .../Abstract.php:350 |
12 | 0.9893 | 7292584 | Zend_View_Abstract->render( ) | .../Partial.php:105 |
13 | 0.9893 | 7309568 | Zend_View->_run( ) | .../Abstract.php:888 |
14 | 0.9893 | 7311512 | include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ) | .../View.php:108 |
ભારતમાં તો ઘણી વખત એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ઘરમાં દીકરી જન્મે તો તેને તજી દેવામાં આવે છે અને તેને જન્મ બાદ તરછોડી દેવાય છે.
આવો જ એક કિસ્સો હવે અમેરિકામાં પણ સામે આવ્યો છે.
અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસને પ્લાસ્ટિકની બૅગમાં એક નવજાત બાળકી મળી, જેનાં પરિવારજનોને શોધવા માટે પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે.
પોલીસે આ બાળકીને ‘બેબી ઇન્ડિયા’ નામ આપ્યું છે. કેટલાક લોકોએ કોઈ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો, જેના કારણે બૅગમાં બાળકી હોવાનું બહાર આવ્યું હતું.