સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શું તમે પણ માનસિક તનાવના શિકાર થઈ જાઓ છો? તો આ રીતે કરો કંટ્રોલ

તનાવને કેવી રીતે કંટ્રોલ કરીએ? વાંચો ટિપ્સ 
શું તમે પણ માનસિક તનાવના શિકાર થઈ જાઓ છો? તો આ રીતે કરો કંટ્રોલ 
અમારામાંથી વધારેપણું લોકોને ક્યારે ન ક્યારે માનસિક તનાવનો સામનો કર્યુ છે. ઘણીવાર તનાવ બહુ નાના કારણથી પણ થઈ શકે છે. અમે માત્ર તેના કારણને 
 
ખબર લગાવી તેને દૂર કરવાના પ્રયાસ કરવું છે. આવો જાણીએ તનાવને ઓછું કરવાના સરળ ટિપ્સ 
 
1. સીધા થઈને ચાલવું, આ વાત એક શોધમાં બોલી છે કે સીધા થઈને અને ખભાને નમાવ્યા વગર ચાલવાથી મૂડ સારું હોય છે. તેથી ચાલવાથી નકારાત્મક વિચાર પણ ઓછા આવે છે. 
 
2. એક્સરસાઈજ કરવી, આ વાત એક શોધમાં  જણાવી છે કે એક્સરસાઈજ કરનારને એક્સરસાઈજ ન કરનાર કરતા ઓછું તનાવ હોય છે.. 
 
3. તનાવ ભરેલા રિશ્તા અને લોકોથી દૂરી બનાવો. આવું કોઈ સંબંધ જેમાં પ્રેમ, વિશ્વાસ અને આપસી સમજની કમી હોય, જેના કારણે તમે વધારે પરેશાન રહો 
 
છો તો જો શકય હોય તો એવા લોકો અને સંબંધીઓથી દૂરી બનાવો. 
 
4. ઘણી વાર ઉંઘ પૂરી ન હોવાથી પણ ચિડચિડીયા અને તનાવ જલ્દી થઈ જાય છે. તેથી સમય પર સૂવો અને પૂરતી ઉંઘ લેવી. 
 
5. ઘણી વાર કામની વ્યસ્તતતાના કારણે લોકો પોતાના માટે સમય નહી કાઢી શકતા. આ કારણે તનાવ ધીમે ધીમે તેને ધેરી લે છે. તેથી ઓછામાં ઓછા એક વાર પોતાના માટે સમય કાઢીને તમારા મનપસંદ કામ કરવું. 
 
6. ડિજિટલ ડિવાઈસથી થોડી દૂરી રાખવી. તેના વધારે ઉપયોગ કરવાથી તેની ટેવ લાગી શકે છે અને સમય બરબાદ હોય છે. તેથી જેટ્લું જરૂરી હોય, તેટલું જ ઉપયોગ કરવું.