સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:17 IST)

Corona Third Wave આવી ગઈ છે, ઘરમાં જરૂર મંગાવી લો આ મેડિકલ ડિવાઈસેસ

દેશમાં મહામારીનો સમય ચાલી રહ્યો છે આવામાં તમારા ઘરમાં કેટલાક જરૂરી મેડિકલ ગેઝેટ્સ હોવા જોઈએ 
 
અહી અમે તમને એવા મેડિકલ ડિવાઈસેસ વિશે બતાવી રહ્યા છે જેને તમે અત્યારથી ઓનલાઈન મંગાવીને ઘરમાં રાખી શકો છો. 
 
 
આ બધા મેડિકલ ડિવાઈસેસ નજીકના મેડિકલ સ્ટોર્સ ઉપરાંત ઓનલાઈન પણ સહેલાઈથી મંગાવી શકો છો. 
 
આ બધા મેડિકલ ડિવાઈસેસની કિમંત 1 હજાર રૂપિયાથી પણ ઓછી છે 
Pulse Oximeter ખૂબ જરૂરી મેડિકલ ગેઝેટ છે. જેનાથી તમે બ્લડ ઓક્સીજન લેવલ ચેક કરો છો 
 
 
Contactless કે પછી કે પછી IR થર્મોમીટરને જરૂર મંગાવી લો. આ બોડીને ફિઝિકલી ટચ કર્યા વગર જ શરીરની ટેંપરેચર માપી શકે છે. 

 
Nebulizer મશીન દ્વારા ડાયરેક્ટ લંગ્સમાં ઓક્સીજન પહોંચાડી શકે છે 
UV SteriliZer
UV SteriliZerને પણ ઘરે મંગાવી શકાય છે. આ બીજા ડિવાઈસેસને ઈફ્કેશન અને જર્મ્સથી ફ્રી રાખી શકે છે.