શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 17 જૂન 2018 (08:33 IST)

ચા પીવાના શોખીન છો તો ખુશ થઈ જાઓ, આ ફાયદા તેને અમૃત બનાવશે

એક શોધ પ્રમાણે આ વાત સામે આવી છે કે ચાની પત્તીથી નિકળતા નેનો પાર્ટિકલ ફેફસાંના કેંસરની કોશિકાઓને વધવાથી રોકે છે. આમ તો ચાની પત્તીમાં પૉલીફેનોલ્સ, અમીનો એસિડ, વિટામિંસ અને એંટી ઓક્સીડેટસ જેવા તત્વ હોય છે. "એપ્લાઈડ નેનો મેટેરિયસલ્સ" જર્નલમાં પ્રકાશિત આ શોધમાં મળ્યું કે નેનો પાતિઅકલ ફેફસાંના કેંસરની 80 ટકા કોશિકાઓને નષ્ટ કરે છે. 
આ શોધ નેનો પાર્ટિકલ પર જોર આપે છે જે ક્વાંટમ ડાટ્સ કહેલાવે છે. આ શોધને કરનાર અને યૂકેના "સ્વાનસી યુનિવર્સિટી" માં પ્રોફેસર સુદ્જાગર પિચેમુથ કહે છે કે અમારી શોધ પહેલા કરતા