webdunia

Notifications

webdunia
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Ginger and Turmeric benefits

નિરોગી રહેવા માટે રસોડાની આ બે વસ્તુઓ પર્યાપ્ત છે, જાણો અધધ ફાયદા

Benefits of Turmeric
Ginger and Turmeric- મૌસમ બદલતાની સાથે રોગનો ખતરો વધવા લાગે  છે. તાવ , ખાંસી -શરદી , શરીરનો દુખાવો , માથાનો દુખાવો , અપચ , ઉલ્ટી , જાડા થવું સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં થોડી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ ઔષધિથી ઓછી નહી છે. જી જા અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
 
ફાયદાકરી છે હળદર-આદું વાળી ચા 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યું હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગોથી બચાવે છે. 
૧. હળદરમાં કરકુયુમિન નામ નું રસાયન હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનું સોજા ઓછા કરવામાં સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગર્મ પાણીમાં હળદર મિક્સ કરી પીતા છો તો મગજ માટે સારું રહે છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી લડે છે. 
૪. રિસરચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધારે બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથીએ લોહી જમતું નહી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 
ये भी पढ़ें
World Environment Day 2023- વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાય છે જાણો ઈતિહાસ