રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000240432{main}( ).../bootstrap.php:0
20.14476089680Zend_Application->run( ).../bootstrap.php:62
30.14476089816Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.14476090880Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.15966402928Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.16416735216Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.16426750984Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.99357273912partial ( ).../ManagerController.php:848
90.99357274352Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.99387279216call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.99387279960Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.99437293856Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.99437310856Zend_View->_run( ).../Abstract.php:888
140.99437312800include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 માર્ચ 2019 (11:13 IST)

પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલની કિમંતો ઘટી, જાણો તમારા શહેરમાં શુ છે રેટ

આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઑયલ કોર્પોરેશન લિમિટેડે શનિવાર 23 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 5 પૈસા વધાર્યા બીજી બાઉ ડીઝલમાં 5 પૈસાનો કપાત કર્યો. આએ દિલ્હીમાં પેટ્રોલ 72.76 રૂપિયા અને ડીઝલ 66.65 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
દેશની રાજધાનીમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ. તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.43 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 66.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલ 69.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.37 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 
આજે ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલનો ભાવ
 
અમદાવાદ    70.32 
 
રાજકોટ       70.01 
 
વડોદરા       70.15 
 
સુરત         70.50