રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (16:53 IST)

આમ આદમીને ઝટકો, રાંધણ ગેસની કીમતમાં વધારો

મહીનાના પહેલા જ દિવસે આમ આદમીને ઝટકો લાગ્યું છે. કંપનીએ રાંધણ ગેસની કીમતમાં વધારો કરી નાખ્યું છે. 
 
આટલો થયું વધારો. 
સરકારી સેક્ટરની તેલ કંપનીઓ રાંધણ ગેસની કીમતમાં વધારો કરી નાખ્યું છે. આ વધારા પછી ઘરેલૂ એલપીજી સિલેંડરની કીમતમાં છ રૂપિયા વધી ગયા છે. તેમજ ગેસ સબસિડી વાળા સિલેંડરની કીમત 22.5 રૂપિયા વધી છે. આ કીમત આહે એટલેકે એક મેથી લાગૂ થઈ છે. જણાવીએ કે આ કીમત એક મહીના માટે છે. 
 
એક સિલેંડર માટે ચુકવવા પડશે આટલી કીમત 
 
સિલેંડરની કીમતમાં વધારો પછી દિલ્લીમાં ઉપભોક્તાને ગેસ સિલેંડર માટે 5.2 રૂપિયા ચુકવવા પડશે. તેમજ તેલ કંપનીની તરફથી કર્મશિયલ સિલેંડરની કીમત 730 રૂપિયા કરી નાખી છે. 
 
પાછલા મહીના આટલા થયા હત્તા વધારો 
તેનાથી પહેલા 1ક એપ્રિલને પણ રાંધણ ગેસના કીમતમાં વધારો થયું હતું. એપ્રિલમાં વગર સબસિડી વાળા 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલેડરની કીમત પાંચ રૂપિયા વધારી 7.6.50 રૂપિયા પ્રતિ સિલેંડર થઈ ગઈ હતી. તેમજ એક માર્ચને તેમાં 42.5 રૂપિયાની પ્રતિ સિલેંડર વૃદ્ધિઅ કરાઈ હતી.