મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકોને રાહતની જગ્યા મોટો આંચકો લાગ્યો છે. જૂન મહીનામા જથ્થાબંધ
સામાન્ય લોકોને મોટો ઝટકો 16 મહીનાના હાઈ પર પહોંચી જથ્થાબંદ મોંઘવારી
મોંઘવારી 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને 3.36 ટકાને પાર કરી ગઈ છે. અગાઉ મે મહિનામાં તે 2.61 ટકા હતો
મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકોને રાહતની જગ્યા મોટો આંચકો લાગ્યો છે. જૂન મહીનામા જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેરત થયા છે. જૂન મહિનામાં ખાવા- પીવાની વસ્તુઓ મોંઘી થવાના કારણે મોંઘવારી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને 3.36 ટકાને પાર કરી ગઈ છે. અગાઉ મે મહિનામાં તે 2.61 ટકા હતો. મોંઘવારી દર 16 મહીનાના હાઈ પર પહોંચી ગઈ છે.
ઈંડા, માંસ અને માછલીના WPIમાં જોવા મળ્યો ઘટાડો - જૂન મહિનામાં ઈંડા, માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજોમાં ઘટાડો જોવા મળ્યો છે અને તે શૂન્યથી નીચે આવી ગયો છે. જૂનમાં ઈંડા, માંસ અને માછલીનો મોંઘવારી દર -2.19 ટકા હતો. મે મહિનામાં તે 1.58 ટકા હતો.