રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 30 જાન્યુઆરી 2019 (14:14 IST)

હવે તમે પણ જાણી શકો છો કે તમારો મેસેજ કેટલા વાગ્યે વાંચ્યો અને કેટલા વાગ્યે થયો સેંડ.. જાણો સ્ટેપ્સ

આજના સમયમાં તકનીક ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાથે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે. બીજી બાજુ લોકો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા વ્હાટ્સએપ અને ફેસબુક નો ઉપઓગ ખૂબ વઘી ગયો છે. 
 
ફેસબુક કરતા વધુ લોકો વ્હાટ્સએપનો ઉપયોગ કરે છે. જેમા તેઓ પોતાના પર્સનલથી લઈને વેપાર સુધીના કામ કરે છે. અનેકવાર એવુ થાય છે કે તમે કોઈપણ મેસેજ મોકલો છો અને એ જાણવાની કોશિશ કરો છો કે તમને એ મેસેજ કેટલા વાગ્યે વાંચવામાં આવ્યો. 
 
પણ આ પ્રોસેસની માહિતી ખૂબ જ ઓછા લોકોને છે.  આજે અમે તમને આ ટ્રિકની માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સહેલાઈથી જાણી શકશો કે તમારો મેસેજ કેટલા વાગ્યે વાંચવામાં આવ્યો છે. 
 
1. સૌ પહેલા વ્હાટ્સએપના યૂઝર્સે પોતાના ફોનમાં વ્હાટ્સએપને ઓપન કરવુ પડશે. 
 
2. સૌ પહેલા વ્હાટ્સએપના યૂઝર્સને પોતાના ફોનમં એ કૉનટેક્ટને પસંદ કરવો પડશે જેની માહિતી મેળવવાની છે. 
 
3. યૂઝર્સને કૉન્ટેક્ટના ચૈટબોક્સમાં જઈને મેસેજ પર ટૈપ કરવાનુ રહેશે અને ત્યારબાદ યૂઝર્સ સામે ત્રણ બટનના ઓપ્શન દેખાશે. 
 
4. યૂઝર્સે ત્રણ ડોટવાળા ઓપ્શનને ટૈપ કરવાનુ રહેશે અને ત્યારબાદ તેમા બે ઓપ્શન દેખાશે જેમાથી કે ઈંફોનુ હશે અને બીજુ કોપીનુ હશે. 
 
5 તેમા યૂઝર્સને ઈંફોનુ ઓપ્શન ટૈપ કરવાનુ રહેશે. 
 
ઉલ્લેખનીય છેકે Whatsappની આ ટ્રિકની મદદથી તમે એ માહિતી મેળવી શકશો કે તમરો મેસેજ તમારા કૉનટેક્ટે કેટલા વાગ્યે વાંચ્યો છે. સાથે જ તમે આ ટ્રિકની મદદથી મેસેજની પૂરી માહિતી પણ જાણી શકશો.