શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238880{main}( ).../bootstrap.php:0
20.16906088448Zend_Application->run( ).../bootstrap.php:62
30.16906088584Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.16906089664Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.19006401320Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.19646733528Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.19656749304Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.82237296224partial ( ).../ManagerController.php:848
90.82237296664Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.82267301528call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.82267302272Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.82307315976Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.82307332976Zend_View->_run( ).../Abstract.php:888
140.82317334904include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 માર્ચ 2022 (14:43 IST)

શુ ફરી પેટ્રોલ-ડીઝલ જશે 100 ને પાર ? 30 રૂપિયા સુધી વધી શકે છે ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલ (crude Oil) ની કિમંતોમાં સતત તેજી ચાલી રહી છે. રશિયા પર યુક્રેનના હુમલા પછી ક્રૂડ ઓઈલે 2014 પછી પહેલીવાર 100 ડૉલર પ્રતિ બેરલ સ્તરને પાર કરી ગયો હતો, પરંતુ તેમ છતાં તેનો ભડકો હજુ  ઠંડો થયો નથી. ક્રૂડ ઓઈલ વધવા છતાં ઘણા દેશોએ તેનાથી બચવા માટે વ્યૂહાત્મક બચવાનો આશરો લીધો. બુધવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પણ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું હતું. જેના કારણે ભારતમાં ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો આવનારા દિવસોમાં પેટ્રોલના ભાવમાં(Petrol Diesel Prices) 30 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો થઈ શકે છે.
 
3 મહિનામાં આટલુ મોંઘુ થયુ કાચુ તેલ 
 
છેલ્લા દિવસોના યુક્રેન સંકટ  (Ukraine Crisis) કારણે ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Prices) માં ભારે તેજી જોવા મળી છે. ક્રૂડ ઓઈલ 02 ડિસેમ્બર 2021ના રોજ 70 ડોલરની આસપાસ હતુ. પણ હજુ આ 110 ડોલર પ્રતિ બૈરલને પાર નીકળી ગયુ છે. દિલ્હીમાં ડીઝલ-પેટ્રોલના ભાવમાં 01 ડિસેમ્બર પછી કોઈ ફેરફાર થયો નથી.  દિલ્હી સરકારે એક ડિસેમ્બરે ડીઝલ અને પેટ્રોલ પર વૈટમાં કપાત કર્યો હતો.  ત્યારબાદથી દિલ્હીમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારથી અત્યાર સુધી ક્રૂડ 57 ટકાથી વધુ મોંઘુ થઈ ચુક્યુ છે. તેમ છતા પણ ઘરેલુ બજારમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ બદલાયા નથી. 


( ! ) Notice: Undefined property: stdClass::$Type in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 115
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238880{main}( ).../bootstrap.php:0
20.16906088448Zend_Application->run( ).../bootstrap.php:62
30.16906088584Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.16906089664Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.19006401320Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.19646733528Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.19656749304Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.82237296224partial ( ).../ManagerController.php:848
90.82237296664Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.82267301528call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.82267302272Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.82307315976Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.82307332976Zend_View->_run( ).../Abstract.php:888
140.82317334904include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
હાલ આ રીતે નક્કી થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ 
 
વર્તમાન નીતિ મુજબ સરકારી ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ પ્રમાણે ડીઝલ-પેટ્રોલના છૂટક દરોમાં ફેરફાર કરે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 7મી માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થવાની સાથે જ સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો કરવાનું શરૂ કરી દેશે.
 
નવેમ્બરની શરૂઆતમાં મળી હતી રાહત 
 
લગભગ 3 મહિના પહેલા દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી ગઈ હતી. આ પછી, કેન્દ્ર સરકારે 03 નવેમ્બર 2021 ના ​​રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના આ પગલા બાદ અનેક રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે સામાન્ય લોકોને રેકોર્ડ મોંઘા ડીઝલ-પેટ્રોલમાંથી રાહત મળી છે. જોકે હવે લાંબા સમય સુધી આ રાહત મળવાની આશા ઓછી છે.
 
શુ ફરીથી સરકાર કરશે કોઈ ઉપાય 
 
જે મુજબ ડિસેમ્બરથી કાચા તેલના ભાવમાં વધારો થયો છે, જો સરકારી તેલ કંપનીઓ આ જ રીતે પેટ્રોલના ભાવમાં વધારો કરે છે તો ટૂંક સમયમાં તેમાં 30 રૂપિયાથી વધુનો વધારો થઈ શકે છે. હાલમાં દિલ્હીમાં 2 ડિસેમ્બરથી પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે. જ્યારે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝમાં કપાત કરી હતી. ત્યારે ક્રૂડ ઓઈલ 82 ડોલર પ્રતિ બૈરલની આસપાસ હતી. આ રીતે નવેમ્બરની તુલનામાં હાલ ક્રૂડ ઓઈલ લગભગ 35 ટકા મોંઘુ થઈ ચુક્યુ છે. આ હ ઇસાબથી તેલ કંપનીઓએ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારે તો જલ્દી જ તેની છુટક કિમંતો નવો રેકોર્ડ બનાવી શકે