બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 22 મે 2022 (11:45 IST)

મોદી સરકારના 4 મોટા એલાન

4 big announcements of Modi government- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા માટે પ્રજા સૌથી પહેલા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા માટે પ્રજા સૌથી પહેલા હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ અને એલપીજી સિલેન્ડરમાં મોટી સબ્સિડીની જાહેરાત પણ સામેલ છે
1   પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા થશે સસ્તું
 
2. 2. LPG સિલેન્ડર પર મળશે 200 રૂપિયાની સબ્સિડીકેન્દ્ર સરકારે આ વર્ષે પીએમ ઉજ્જવલા યોજનાના લગભગ 9 કરોડ લાભાર્થીઓને ગેસ સિલેન્ડરની સબ્સિડી આપવાનો નિર્ણય કર્યો છે. 
 
3. ખેડૂતોને 1.10 લાખ કરોડ વધારાના મળશેબજેટમાં 1.055 લાખ કરોડ રૂપિયાના ખાતરની સબ્સિડી ઉપરાંત દેશના ખેડૂતોને વધારે મદદ માટે વધારાના 1.10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 
 
4 કાચા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીસરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, લોખંડ, સ્ટીલ બનાવામાં ઉપયોગમાં લેવાતો કાચા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી છે. તેનાથી પ્લાસ્ટિકના પેકેઝીંગનો ખર્ચો ઓછો થઈ જશે