બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (16:42 IST)

UPI કરવા પર લાગશે 2 ટકા MDR, જાણો આ MDR શું છે અને કેવી રીતે લાગે છે

digital payments
નેશનલ પેમેંટસ કોર્પોરેશન ઑફ ઈંડિયા એટલે કે NCPI અને બેંકએ RuPay- Unified Payments Interface પર ક્રેડિટ કાર્ડથી થતા લેવડદેવડ પર લાગતા ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
 
બન્ને પક્ષના વચ્ચે અઠવાડિયાથી વાતચીત થઈ આ પ્રકારના ટ્રાંસજેક્શન પર 2 ટકા નો MDR લગાવવાને લઈને સંમત થયા હતા. હવે સમજીએ કે MDR શું છે અને કેવી રીતે લાગે છે. 
 
રૂપે ક્રેડિટ કાર્ડથી ટ્રાંસજેક્શન પર બની 2 ટકા MDR 
 
હવે પરત સમાચાર છે રૂપે ક્રેડિટ કાર્ડથી ટ્રાંજેક્શન પર 2 ટકાના જે MDR પર સંમતિ બની છે તેમાં 1.5 ટકા ભાગ કાર્ડ રજૂ કરનાર બેંકને જશે અને બાકીના ભાગ Rupay અને આ બેંકનો થઈ જશે જેના ખાતામાં પૈસા મોકલી રહ્યા છે. આ યોજના હવે મંજૂરી માટે RBIને મોકલવામાં આવશે અને Rupay UPI ક્રેડિટ કાર્ડ વ્યવહારો સપ્ટેમ્બરમાં શરૂ થશે.