ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (12:54 IST)

વેક્સિંગ કરાવતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. નહી થશે વધારે દુખાવો

વેકસિંગ કરાવતા પહેલા અને તે પછી કેટલાક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે. આવું ન કરતાં, વેક્સિંગના કારણે ઘણી, ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.
વેક્સિંગથી સંકળાયેલા જરૂરી ટીપ્સ .. 
-જો તમે દર મહિને વેકસિંગ કરાવો છો તો, વચ્ચે-વચ્ચે વાળ દૂર કરવા માટે શેવ ન કરવી.
-આનાથી નવા વાળ સખત બની જાય છે અને પછી વેક્સિંગ કરાવવામાં સમસ્યા આવે છે. 
-જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે, કપાયેલું છે કે ઘા છે તો તેને વેક્સિંગ નહી કરાવી જોઈએ. 
-ઘણી વાર વેક્સિંગના સમયે ત્વચા કપાઈ જાય છે જેનાથી સંક્રમણનો ખતરો થઈ શકે છે. 
-તેથી જલ્દી જ કપાયેલા સ્થાનને ઠીક કરો. વેક્સિંગ પછી હાથ -પગની સફાઈનો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 
-કોઈ પણ અવસરમાં શામેળ હોવાથી ઠીક પહેલા વેક્સિંગ ન કરાવવી. કારણકે તમને ખબર નહી હોય કે શું ઈફેક્ટ થશે. 
-તેથી વેક્સિંગ બે-ત્રણ દિવસ પહેલા જ કરાવી લો. 
-જો વેક્સિંગ કરાવવાના 24 કલાક સુધી દુખાવો, બળતરા કે હાથ-પગમાં સોજો આવે તો તરત કોઈ ત્વચા રોગ વિશેષજ્ઞથી કંસલ્ટ કરવી.