શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 11 જૂન 2023 (12:18 IST)

ટ્રાવેલિંગ ટિપ્સ- મુસાફરી કરતી વખતે Skin Care Tips

Travel skin care tips
ટ્રાવેલિંગ ટિપ્સ - Travel કરતી વખતે આ રીતે કરો તમારા Skin Care 
ટ્રાવેલિંગ ટિપ્સ - મુસાફરી પર જતા પહેલા ધ્યાનમાં રાખો
જો તમે સફર પર જઇ રહ્યાં છો તો સફરમાં સેફ્ટી પણ જરૂરી છે. ક્યાંક ફરવા જવા માટે તંદુરસ્ત વાતાવરણ હોવું પણ જરૂરી છે. ત્યારે જ સફરની અસલી મજા આવે છે. પણ ઘણીવાર થોડી બેદરકારી પણ તમારી 
મુસાફરીની મજા બગાડી શકે છે. પણ અહીં સૂચવેલી ટિપ્સ અપનાવીને તમે તમારી લાંબી કે ટૂંકી મુસાફરીને આરામદાયક બનાવી શકો છો.  
 
Travel કરતી વખતે આ રીતે કરો તમારા Skin Care 
મુસાફરી કરતી વખતે તમારી ત્વચા મોટેભાગે ડલ પડી જાય છે. ટ્રેવલ કરતી વખતે  આ સ્કિન કેયર   ટિપ્સને અજમાવો. 
ટ્રાવેલિંગ કરતી વખતે હંમેશા તમારી પાસે ફેશિયલ વાઈપ્સ રાખો.  
ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ફેશિયલ મિસ્ટ સ્પ્રે સાથે રાખો 
હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. 
હોટલના સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ ન કરશો. 
તમારી સાથે કેટલી ફેશિયલ શીટ માસ્ક રાખો.
તમારા ચેહરા પર હંમેશા મોઈસ્ચરાઈઝર લગાવો. 
ટ્રાવેલિંગ કરતી વખતે હાઈડ્રેટ રહેવુ ખૂબ જરૂરી છે 
આંખોને પ્રોટેક્ટ કરવા માટે સનગ્લાસ પહેરો.