શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

વગર પાર્લર ઘરે જ સરળતાથી કરવું મેનીકોયોર પેડીકયોર

સુંદર ચેહરાની સાથે હાથ અને પગનો સુંદર થવું ખૂબજ જરૂરી છે. પણ સૉફટ હાથ પગ અને ચમકીલા નખ માટે રોજ રોજ પાર્લર જવુ શકય નથી. આમ પણ કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફાયદા થવાની જગ્યા નુકશાન થવા લાગે છે. તેથી તમે ઘરે જ મેનીક્યોર પેડીકયોર કરી શકો છો. આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે પ્રાકૃતિક રીતે અને વગર પૈસા ગુમાવી મેનીકોયોર પેડીક્યોર કેવી રીતે કરી શકાય છે. 
તો ચાલો જાની ઘરે જ પેડીક્યોર અને મેનીક્યોર કરવાના ઉપાય. 
મેનીક્યોર માટે સામાન 
નેલ પેંટ રિમૂવર 
નેલકટર 
કૉટન 
ટબ કે બાલ્ટી 
શૈમ્પૂ 
હૂંફાણા પાણી 
માશ્ચરાઈજિંગ ક્રીમ 

2 ચમચી જેતૂન તેલ 
1 ચમચી ખાંડ 
ટૉવેલ 
કેવી રીતે કરવું મેનીકોયોર 
સ્ટેપ 1
પહેલા સ્ટેપમાં હાથના નખને કૉટનની મદદથી સાફ કરીને ફાઈલરથી તેની શેપ બનાવવી. 
 
સ્ટેપ 2 
પછી ટબમાં હૂંફાણા પાણી અને થોડું શેમ્પૂ મિક્સ કરી તેમાં હાથને થોડા સમય માટે ડુબાડવું. હવે હાથને પાણીથી બહાર કાઢી ટોવેલથી સાફ કરવું. 
 
સ્ટેપ 3 
ત્રીજા સ્ટેપમાં ખાંડ અને જેતૂનનો તેલને મિક્સ કરી હાથ પર 10 મિનિટ સ્ક્રબ કરવું. પછી હાથને ગર્મ પાણીથી ધોઈ લો. હવે જેતૂનના તેલથી હાથની માલિશ કરવી. તેનાથી હાથ નરમ થશે. 
 
સ્ટેપ 4 
આખરે સ્ટેપમાં નખ પર તમારા મનપસંદ નેલપૉલિશ લગાવવી. 
 
ઘરે પેડીક્યોર કરવાનો સામાન 
નેલ પેંટ રિમૂવર 
નેલકટર
નેલ ફાઈલર 
પ્યૂનિક સ્ટૉન 
નેલ બ્રશ 
સ્ક્રબ કરવાનો બ્રશ 
મધ  
ટબ કે બાલ્ટી 
શૈમ્પૂ 
લીંબૂ 
ગેંદાના ફૂલ 
હૂંફાણા પાણી 
માશ્ચરાઈજિંગ ક્રીમ 
2 ચમચી જેતૂન તેલ 
1 ચમચી ખાંડ 
ટૉવેલ 
કેવી રીતે કરવું પેડીકોયોર 
સ્ટેપ 1 
સૌથી પહેલાપગના નખને સાફ કરવું અને પછી તેને નેલ ફાઈલરથી શેપ આપવું. 
 
સ્ટેપ 2 
હવે ટબમાં હૂંફાણા પાણી નાખી તેમાં લીંબૂની સ્લાઈસ અને ગુલાબ કે ગેંસાના ફૂલ નાખવું. પછી તેમાં પગને 10-15 મિનિટ મૂકો. જ્યારે પગની ત્વચા નરમ થઈ જાય તો નખને બ્રશથી સાફ કરવું. એડીને સાફ્ફ કરવા માટે પ્યૂનિક સ્ટોનનો ઉપયોગ કરવું અને બધી ડેડ સ્કિન કાઢી લો. 
 
સ્ટેપ 3 
3 સ્ટેપમાં લીંબૂની સ્લાઈસને તમારા પગ પર હળવા હાથથી લગાવો. પછી તેને હૂંફાણા પાણીથી પગ ધોઈ લો. 
 
સ્ટેપ 4 
2 ચમચી માશ્ચરાઈજિંગ ક્રીમ મિક્સ કરી સ્ક્રબ કરવું. થોડીવાર સ્ક્રબ કર્યા પછી પગને ફરીથી હૂંફાણા પાણીથી સાફ કરવું. 
 
સ્ટેપ 5 
આખરે સ્ટેપમાં પગને સારી રીતે ધોયા પછી લૂંછી લો. પગને સારી રીતે સૂકાવ્યા પછી ક્રીમ લગાવવી.