ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (11:13 IST)

ચહેરાના અઈચ્છનીય વાળથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ટિપ્સ

મહિલાઓના ચહેરા પર અઈચ્છનીય વાળ ઉગવા સામાન્ય છે. પણ આ અઈચ્છનીય વાળ ચહેરાની સુંદરતા બગાડે છે. તેના ઉગવાના મુખ્ય કારણ હાર્મોનલ ફેરફાર, આનુવંશિક કારણ, રોગો અને દવાઓ છે. 
 
વધારેપણુ મહિલાઓ તેનાથી પરેશાન રહે છે અને તેને હટાવવા માટે પાર્લરના ચક્કર લગાવે છે. પણ હવે તમે અઈચ્છનીય વાળના કારણ વાર-વાર પાર્લર જનાવી જરૂર નહી પડશે. અમે કેટલાક ઘરેલૂ ઉપાય 
 
જણાવી રહ્યા છે જેની મદદથી તમે ઘરે જ અઈચ્છનીય વાળ સાફ કરી શકો છો. 
 
ઓટમીલ અને કેળા 
અઈચ્છનીતય વાળને હટાવવા માટે તમે ઓટમીલ અને કેળાનો સ્ક્રબ બનાવી શકે છે. તેના માટે એક મોટા વાટકીમાં કેળાને મેશ કરી લો. હવે તેમાં ઓટમીલ નાખી સારી રીતે મિક્સ કરો. આ પેકને ચેહરા પર 
લગાડો. જ્યારે તે પૂર્ણ રૂપે સૂકી જાય તો આંગળીની મદદથી રગડતા તેને કાઢી દો અને પાણીથી મોઢુ ધોઈ લો. તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જરૂર લગાવો. આવુ કરવાથી ચેહરાના બારીક 
અઈચ્છનીય વાળ ધીમે-ધીમે હટવા લાગશે. 
 
લીંબૂ અને મધ 
એક બાઉલમાં બે મોટી ચમચી ઝીણી વાટેલી ખાંડ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી ગર્મ કરી લો. હળવુ ઠંડુ થતા પર તેમાં કાર્નસ્ટાર્ચ મિક્સ કરો. આ મિશ્રણને વેક્સની રીતે ચહેરા પર લગાવો. થોડી વાર 
પછી વેક્સીન સ્ટીપની મદદથી ફેસ પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી દો. 
 
બટાટા અને દાળનો પ્રયોગ