VIDEO હાર્દિકની પ્રેસ કૉંફરેંસ Live .બીજેપીનો વિરોધ પણ કોંગ્રેસને ખુલ્લા મનથી સમર્થન નહી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીને લઈને પાટીદાર આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલ તનાવ વચ્ચે પટેલ અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રેસ કોંફ્રેસ દ્વારા મોટુ એલાન કર્યુ છે.. જાણો શુ બોલ્યા હાર્દિક પટેલ
- . કોંગ્રેસ અનામત માટે રાજી થઈ ગઈ છે..
- . કોંગ્રેસ જીતે તો 50 ટકાથી વધુ અનામત મળી શકે છે
- અમને કોંગ્રેસનો ફોર્મૂલા મંજૂર છે - હાર્દિક
- સરકાર બનતા કોંગ્રેસ પ્રસ્તાવ પાસ કરશે.
- બીજેપી વિરુદ્ધ લડાઈ લડવી જરૂરી
- કોંગ્રેસનુ સમર્થન પ્રચારની વકાલત નથી
- અનામતને લઈને કોંગ્રેસે વાત માની
- મે મારા સમર્થકો માટે ક્યારેય ટિકિટ માંગી નથી
- તેમના સંગઠન અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર સમાજને અનામત આપવાના ફોર્મૂલા પર સહમતિ થઈ ગઈ છે.
- પટેલે કહ્યુ કે ભાજપ બે દસકાથી વધુ સમય માટે સત્તા પર રહી છે અને તેના વિરુદ્ધ લડાઈ લડવી જરૂરી છે
- પટેલ પત્રકારોને કહ્યુ કે તેમણે વિધાન સભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે કોઈ સોદો કર્યો નથી
- પટેલે આરોપ લગાવ્યો કે બીજેપીએ તેના મિત્રોને 50-50 લાખ રૂપિયાના ઓફર આપીને તોડવાની કોશિશ કરી છે
- ગુજરાતની જનતા સમજદાર છે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે
- હાર્દિક ભાજપની વિરુદ્ધ પણ કોંગ્રેસનુ ખુલ્લા મનથી સમર્થન નહી
- અનામત માટે કોંગ્રેસ સર્વે કરાવશે ત્યારબાદ આગળ વધશે
- પાટીદારોને અનામતની વાત કોંગ્રેસે માની છે