Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-
કાલે બધા લોકો પતંગ ચગાવવા ધાબા પર હશે પણ જો તમે નોકરી પર જઈ રહ્યા છો તો તમારી બાઈક કે સ્કૂટરની આગળ એક લોખંડનો સ્ટેંડ ફીટ કરાવીએ લો. આ પતંગની દોરીને તમારા સુધી પહોંચવા દેશે નહી
ટૂવ્હીલર પર સેફ્ટી ગાર્ડ ન લગાવો તો તમે ગળામાં સેફ્ટી બેલ્ટ અને મોઢાને કવર કરવા હલ્મેટ પર પહેરી શકો છો.
ઉત્તરાયણના દિવસોમાં તમારૂ બાઇક કે સ્કૂટર નિયંત્રિત ગતિમાં ચલાવજો. કારણ કે અચાનક ગળામાં દોરી આવશે તો તમારા વાહનની ગતિ ધીમી હશે તો જ તમે વાહન પર કાબુ મેળવી શકશો.