સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Updated : સોમવાર, 21 ઑક્ટોબર 2024 (17:43 IST)

25 દિવાળીની સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્ર એક ક્લિકમાં

દિવાળીનો તહેવાર આવતા જ આંખોની સામે ફટાકટા, દીવાના પ્રકાશ, માતા લક્ષ્મી અને દિવાળીના સરસ નાશ્તા જ જોવાય છે. 
ગુજરાત માં તહેવાર દરમિયાન બનતો નાસ્તો એટ્લે ખાવાની મજા દિવાળીમાં લોકો ઘરોમાં સરસ નાસ્તા બનાવે છે. તેમાં ગુજરાતની ફેમસ અને ચટાકેદાર ડિશ બને છે. તેના નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે , દિવાળી સ્વીટ અને ફરસાણ,  ગુજરાતી દિવાળી રેસીપી,  દિવાળી નાસ્તા,  મઠિયાં,  ચકલી,  ઘૂઘરા,  જાડા   મઠિયા,  ચોળાફળી,  અનારસા,  ભાખરવડી, સેવ, બરફી,  શક્કરપારા, દિવાળી ફરસાણ, સુંવાળી, ચેવડો , ઘારી,  દિવાળી ફરસાણ - સેવ, 25 Top diwali gujarati recipe 

1. Diwai Special Recipe દિવાળી વાનગી - સુંવાળી Suvali Recipe

2. જાડા મઠીયા આ રીતે બનાવો - Thick Mathia Recipe

3. આ છે ચટાકેદાર ડિશ- નવરત્ન ચેવડો Navratan Chivdo


4. ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક Mesur pak

5. દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali 

6, દિવાળી ફરસાણ - ભાખરવડી Bhakharwadi

Diwali Reciep Bhakarwadi in Gujarati
 
સામગ્રી -  વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી,  2 ચમચી સૂકા નારિયેળનું છીણ,1
 
ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા 4.  વરિયાળી, જીરુ,  ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ મરચાનુ પેસ્ટ બનાવો.  હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.  
 
 
લોટ બાંધવા - ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.
 
બનાવવાની રીત  - બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં ખાંડનુ પાણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
 

ગુજરાતી દિવાળી રેસીપી - મઠિયાં Mathiya

વગર ગૈસ અને ચાશની 5 મિનિટમાં બનાવો કાજૂ કતલી Kaju katli 

10 દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા Ghughra 

11 Diwali special sweet- સેવ બરફી

12 દિવાળીની રેસીપી -શક્કરપારા

13 ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

14 ઘરે જ ગુલાબ જાંબુ સ્વાદિષ્ટ બનાવવની ટિપ્સ

15 દિવાળી ની વાનગીઓ (દિવાળી સ્પેશ્યલ રેસીપી)

16 Diwali Recipe - કોપરા પાક

17 ફટાકડાના વચ્ચે મજા લો આ સ્પેશલ રેસીપીના - chana dal

18 દિવાળી ફરસાણ - પૌઆનો ખાટોમીઠો ચેવડો

19 Diwali Recipe- નારિયેળ અને માવાના લાડુ

20 વેબદુનિયા રેસીપી - સોન પાપડી

21 દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ

22 દિવાળી મીઠાઈ - બાલુશાહી


23 ગુજરાતી રેસીપી માખણ વડા

24 દિવાળી ફરસાણ - ફરસી પુરી

25 દિવાળી ફરસાણ - બેસન સેવની રેસીપી


દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali 


Edited By- Monica sahu