સંબંધિત સમાચાર
- દિવાળીના પાંચ દિવસના શુભ મૂહૂર્ત - વાધબારસ થી લઈને લાભ પાંચમ સુધી જાણી લો શુભ મૂહૂર્ત
- Diwali Upay - આ છે ધન લાભના 10 અચૂક ઉપાય, દિવાળી કે ધનતેરસ પર કોઈ 1 કરો
- Diwali 2021- દિવાળીના 21 નાના- નાના ઉપાય , એક પણ કરી લેશો તો દૂર થઈ જાય છે ગરીબી
- દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
- Diwali Puja Samgri- દીવાળી પૂજન સામગ્રીની યાદી
ભાઈ બીજ અને લાભપાંચમના શુભ મુહૂર્ત
કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે.
- ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.
લાભપાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32 થી 01:47
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37 થી 09:12
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47 થી 03:33, નવેમ્બર 10