સંબંધિત સમાચાર
- Pushya Nakshatra 2022: આજે મંગળ પુષ્ય નક્ષત્ર, આ મુહુર્તમા કરો ખરીદી, આખુ વર્ષ વરસશે ધન
- પુષ્ય નક્ષત્ર 2022 - શુભ યોગમાં ખરીદી કરવાથી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન
- Pushya Nakshatra 2021-પુષ્ય નક્ષત્રમાં સોના કે ચાંદી ખરીદવાથી શું થશે ફાયદો
- Guru Pushya Yog 2021: આવતીકાલે ગુરુ પુષ્ય યોગ રચાશે
- અમદાવાદીઓએ ગુરુપુષ્ય નક્ષત્રએ 100 કરોડના અંદાજ સામે રૂ.150 કરોડના સોનાની ખરીદી કરી
પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર ભૂલીને પણ ન કરવું આ 3 કામ, થશે ધનહાનિ
પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રમાં સૌથી શુભ ગણાય છે. પણ જેમકે દરેક સિક્કાના બે પહલૂ હોય છે આમ પણ આ દિવસે પણ કેટલાક કાર્યને કરવું શુભ ગણાય છે. આવો જાણીએ, દિવાળીથી પહેલા પુષ્ય નક્ષત્ર પર કયા 3 કાર્ય છે જેને આ દિવસે નહી કરવું જોઈએ.
1. વિદ્ધાનોનું મત છે કે આ દિવસે લગ્ન નહી કરવું જોઈએ. કારણકે પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન બ્રહ્માને શ્રાપ મળ્યું હતું તેથી આ નક્ષત્ર લગ્ન માટે ખરાબ ગણાય છે.
2. પુષ્ય નક્ષત્ર જો બુધવારે અને શુક્રવારે પડી રહ્યું છે તો આ ઉત્પાતકારી ગણાય છે. તેથી આ દિવસે ન કોઈ વસ્તુ ખરીદવી અને ના કોઈ શુભ કાર્ય કરવું.
3. ચિંતામણી નક્ષત્ર પ્રકરણ ગ્રંથના શ્લોક 10ના મુજબ કહ્યું છે કે પુષ્ય, પુનર્વસુ અને રોહિણી આ ત્રણ નક્ષત્રમાં મહિલાઓ નવા સ્વર્ણ ઘરેણાં અને નવા કપડા નહી પહેરવુ આમ તો પુષ્ય નક્ષત્રમાં સ્વર્ણ ખરીદવું શુભ હોય છે.
