રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (14:55 IST)

T20 World Cup: ICCને ભારતીય ખેલાડીઓંથી બનાવી દૂરી પાકિસ્તાનીને બનાવ્યો પોતાની ટીમનો કેપ્ટન

ICC એ Men’s T20 World Cup 2021 ની  પોતાની ટીમનુ એલાન કરી દીધુ છે. 12 સભ્યોની ટીમમાં  ICC એ એક પણ ભારતીય ખેલાડીને સ્થાન આપ્યુ નથી. જ્યારે કે તેની કમાન પાકિસ્તાની ખેલાડીને સોંપી છે. એશિયાઈ દેશોમાં ફક્ત 4 ખેલાડીઓને જ ICC ની ટીમમાં સ્થાન મળ્યુ છે. જ્યારે કે બાકીના ખેલાડી ઈગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના છે. ટીમમાં 2 વખતના  T20 વર્લ્ડ કપ ચેમ્પ્યન રહી ચુકેલી વેસ્ટ ઈંડિઝ સાથે કોઈપણ ખેલાડી સ્થાન બનાવી શક્યુ નથી. 
 
 
ICC એ પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન અફરીદીને પોતાની ટીમના 12માં ખેલાડી તરીકે પસંદ કર્યા છે. શાહીને ભારત વિરુદ્ધ મેચ જીતવામાં પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન અફરીદીને પોતાની ટીમમાં 12મા ખેલાડી તરીકે પસંદ કર્યા છે.  શાહીને ભારત વિરુદ્ધ મેચ જીતવામાં પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન અફરીદીને પોતાની ટીમમા 12મા ખેલાડી પસંદ કર્યા છે. શાહીને ભારત વિરુદ્ધ મેચ જીતમાં પાકિસ્તાને મોટો રોલ પ્લે કર્યો હતો. તેમણે આ મેચમાં રોહિત, વિરાટ અને રાહુલ ત્રણેય  કલાકારોએ વિકેટ લીધી હ તી. આ 3 વિકેટ સાથે શાહીને ટૂર્નામેન્ટમાં 24.14ની સરેરાશથી કુલ 7 વિકેટ લીધી હતી. 
 
 
ઓપનર - ડેવિડ વોર્નર અને જોસ બટલર 
 
ICC એ પોતાની ટીમના ઓપનર લેફ્ટ હેંડ કૉમ્બિનેશનવાળા વિસ્ફોટક ડેવિડ વોર્નર અને જોસ બટલરને પસંદ કર્યા છે. ડાબા હાથના વોર્નર ટૂર્નામેંટના ટોપ સ્કોર રહ્યા છે. તેમણે 48.16ની સરેરાશથી 289 રન બનાવ્યા છે. બીજી બાજુ જમણા હાથના બટલરે 89.66ની સરેરાશથી 269 રન બનાવ્યા છે. આ ઉપરાત વિકેટ્ની પાછળથી 5 ડિસમિસલ પણ કરવામાં આવ્યા છે.