રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 23 માર્ચ 2021 (04:04 IST)

Working Woman છો તો આ રીતે બાળકના નજીક રહો..

સ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો છો. પણ તમે કામના તનાવના કારણે પરેશાન છો તો બાળકોથી પણ દૂરી થઈ જાય છે. તો કેટલાક સમાર્ટ ટીપ્સ તમાર કામમાં આવી શકે છે જે બાળકની સાથે તમારા સંબંધોના પહેલાથી પણ વધારે મજબૂત બનાવી નાખશે. 
 
1. બાળકોથા કરો દિવસભરની વાત
રાત્રે તમારી પાસે પરિવારની સાથે સમય પસાર કરવાનો સારો અવસર હોય છે. ડિનરના સમયે પતિ અને બાળકોને સાથે ભોજન કરાવો. દિવસ ભરની વાતો પરિવારની સાથે શેયર કરો અને તેમની વાતો સાંભળો. તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. 
 
2. કામમાં લો બાળકોની મદદ 
બાળકો બહુ ખુશ હોય છે જયારે તેનાથી કોઈ વાત માટે મદદ માંગે છે. કયારે ક્યારે બાળકને તમારી મદદ કરવા માટે કહો જે કે ભોજન બનીને તૈયાર છે તો તેને ડાઈલિંગ પર સજાવા માટે કહી શકો છો. તેની પસંદની ડિશ બનાવી રહી છો તો તેને પિરસવા માટે મદદ લઈ શકાય છે. 
 
3. મસ્તી પણ જરૂરી 
બાળકોને નજીક આવવા તેની સાથે પોતે પણ બાળક બનવું પડે છે. તને પરિવારની સાથે કેટલાક એવા ગેમ્સ રમી શકો છો જેને બાળક પૂરી રીતે એંજ્વાય કરે અને તેને શીખવા માટે પણ મળે. જેમ કે હૉટ સીટ અને બીજા ઘણા સહી જવાબ પર તેને શૉપિંગ કે પિકનિકનો ગિફ્ટ પણ આપી શકાય છે.