રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (13:43 IST)

Astro Tips:બાળકોના દાંત પણ આપે છે શુભ અને અશુભ સંકેત, આ મહિનામાં દાંત આવવા શુભ માનવામાં આવે છે!

Children Teeth Auspicious Sign:  બાળકના દાંત નિકળવાનો એક નક્કી સમય હોય છે પણ ઘણી વાર કેટલાક બાળકોના દાંત જલ્દી કે મોડેથી નિકળવા શરૂ થાય છે. તેથી આ માતા-પિતા માટે શુભ-અશુભ સંકેત હોય છે. આવો જાણીએ આ સંકેતના વિશે 
Teeth Indications: બાળકોનો ચાલવું, બેસવુ, ખાવુ, દાંત નિકળવા વગેરેનો એક નક્કી સમય હોય છે. પણ આ વસ્તુઓનો મોડેથી હોવો ભવિષ્ય તો લઈને કેટલાક શુભ કે અશુભ સંકેત આપે છે. સામાન્યત: બાળકોમાં પ્રથમ દાંત 6 મહીનાની ઉમ્રમાં આવવાઅ શરૂ થાય છે. જ્યોતિષમાં દાંત આવવાની પ્રક્રિયાને ખૂબ મહત્વપૂર્ણ ગણાયો છે. આવો જાણીએ બાળકોને કયાં મહીનામાં દાંત નિકળવા શુભ હોય છે અને ક્યારે અશુભ 
જન્મથી જ દાંત હોવા 
કેટલાક બાળક જન્મથી જ દાંતની સાથે પેદા હોય છે. જો કોઈ બાળકની સાથે આવુ હોય છે તો આ માતા-પિતા માટે ખૂબ કષ્ટદાયક હોય છે. આટલુ જ નહી તેનાથી માતા-પિતા બન્નેના સ્વાસ્થય પર જ નકારાત્મક અસર પડે છે. 
 
કયુ દાત નિકળવો માનીએ છે શુભ 
- જ્યોતિષશાસ્ત્ર મુજબ જન્મના પ્રથમ મહીનામાં દાંત નિકળવુ શુભ નહી માનવામાં આવે છે તેનાથી પોતે બાળકના જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. 
- બીજા મહીનામાં દાંત નિકળવા બાળકના ભાઈ માટે કષ્ટકારી હોય છે. 
- ત્રીજી મહીનામાં દાંત નિકળવા શુભ નહી ગણાય છે. જ્યોતિષ મુજબ ચોથા મહીનામાં દાંત નિકળવા બાળકના માતા-પિતા માટે શુભ નહી હોય છે. પાંચવા મહીનામાં મોટા ભાઈ માટે શુભ નહી હોય છે. 
- તેમજ જો બાળક છટ્ઠા મહીનામાં દાંત નિકળે છે તો તેને શુભ ગણાય છે. તેનાથી પરિવારની આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. સાતમા મહીનામં દાંત નિકળવા પિતા માટે શુભ ગણાય છે. 
 
- બાળકના આઠમા મહીનામાં દાંત નિકળવા બાળકના મામા માટે કષ્ટકારી હોય છે. નવમા મહીનામાં શુભ માનવામાં આવે છે દસમા મહીનામાં દાંત નિકળવાથી બાળકના જીવનમાં સુખની પ્રાપ્તિ હોય છે. 
 
- અગિયારમા અને બારમા મહીનામાં દાંત આવવુ શુભ ગણાય છે. અગિયારમા મહીનામાં દાંત આવવાથી સુખની પ્રાપ્તિ હોય છે અને બારમા મહીનામાં દાંત નિકળવાથી જીવનમાં ધન-ધાન્યથી ભરેલુ રહે છે.