શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (11:24 IST)

દિવ્યાંગ ક્રિકેટ ટીમના ક્રિકેટરના જીવન પર આધારિત ફિલ્મ ' જઝબા – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નુંશૂટિંગ 5 મેથી વડોદરા ખાતે શરૂ થશે

મુંબઈ,ઓરિયન્ટ ટ્રેડલિન્ક લિમિટેડ બેનર હેઠળ શરૂ થઈ રહેલી હિન્દી ફીચર ફિલ્મ જઝબા' – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નું શૂટિંગ 5 મે2019થી વડોદરા ખાતે શરૂ થશેફિલ્મના નિર્માતા છે અસીમ ખેત્રપાલ અને ગૌરવ જૈનજ્યારે દિગ્દર્શન વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કરી રહ્યા છે.ફિલ્મમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના ક્રિકેટરોના જીવનની વાસ્તવિકતા દર્શાવવામાં વી છેફિલ્મની વાર્તા હરિયાણાના દિવ્યાંગ ક્રિકેટર રવિ ચૌહાણનીજીવનીથી પ્રેરિત છેફિલ્મમાં રવિ ચૌહાણ અને એની પૂરી ટીમ પડકારોનો સામનો કરી જે રીતે સફળતા હાંસલ કરે છે એની વાત દર્સાવવામાં આવી છે.


 ફિલ્મ અંગે જણાવતા નિર્માતા અસીમ ખેત્રપાલ કહે છે કેઅમે શિરડી સાઈ બાબા ફાઉન્ડેશન દ્વારા અનેક સ્પોર્ટ્સના ખેલાડીઓને તમામપ્રકારની સુવિધાઓ આપવાની સાથે તેમને સપોર્ટ કરીએ છીએપછી તેમના પ્રશિક્ષણની વાત હોય કે રમતગમતના સાધનોની વાત હોય વરસે એટલેકે 2019માં રમાનારા દિવ્યાંગ ક્રિકેટના વર્લ્ડ કપમાં ભારતની ટીમ પમ બાગ લી રહી છેએમાં બાગ લેનાર ઘમા ખેલાડીઓને મારા ફાઉન્ડેશન દ્વારાતમામ પ્રકારની સુવિધા પૂરી પડાઈ રહી છેતેમને જોઈ મે વિચાર્યું કે શારીરિક વિકલાંગ લોકો પર ફિલ્મ બનાવીએ અને લોકોને તેમની હિંમત અનેપુરૂષાર્થની વાત લોકો સુધી પહોંચાડીએએટલા માટે અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુંજઝબાનાં ગીતોનું રેકોર્ડિંગ પણ થઈ ગયું છે.


'જઝબા – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'ના દિગ્દર્શક વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કહે છે કે,  ફિલ્મ દિવ્યાંગ લોકોને પ્રોત્સાહન પૂરૂં પાડશે અનેતેમને જાણ કરશે કે વિકલાંગ હોવું  તેમની કમજોરી  ગણે પણ તેમની તાકાત બનવી જોઇએ ફિલ્મ દિવ્યાંગ ક્રિકેટર રવિ ચૌહાણના જીવનથી પ્રેરિતછેઉપરાંત અન્ય દિવ્યાંગ ક્રિકેટરનો સંઘર્ષ પણ દર્શાવવામાં આવશે.  દર્શકોને જાણ થશે કે શારીરિક ખોડખાપણ હોવા છતાં તમામ મુસીબતોનો સામનોહિંમતપૂર્વક કરવાની સાથે તેમણે સમાજની સાથે રમતના મેદાનમાં આગવું સ્થાન મેળવ્યું છેતાજેતરમાં બૉલિવુડના ખ્યાતનામ ગાયક સુખવિન્દર સિંહનાઅવાજમાં ફિલ્મનું ગીત મુંબઈ ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

      
'
જઝબા– યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નું નિર્માણ ઓરિયંટ ટ્રેડલિન્ક લિમિટેડ બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે.ફિલ્મના નિર્માતા છે અસીમખેત્રપાલ અને ગૌરવ જૈનફિલ્મનું દિગ્દર્શન વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કરી રહ્યા છેલેખક છે વિકાસ કપૂરસંગીત અમર પ્રભાકર દેસાઈગીતકારશેખર અસ્તિત્વ અને ગાયક છે સુખવિન્દર સિંહફિલ્મના મુખ્ય કલાકાર છે અસીમ ખેત્રપાલટ્વિન્કલ વશિષ્ઠઆરતી ખેત્રપાલસાર્થક કપૂરગોવિંદનામદેવગજેન્દ્ર ચૌહાણઅખિલેન્દ્ર મિશ્રાઅમિત પચૌરી તથા અન્યો.