સંબંધિત સમાચાર
- સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડીંગ સીલ કોરોનાના કારણે બીએમસીએ પગલાં ઉપાડ્યા
- આમિર ખાન પર યૂજર્સએ લગાવ્યુ લદ્દાખમાં ગંદગી ફેલાવવાનો આરોપ વીડિયો શેયર કરી સંભળાવ્યું
- BMC Sealed Prithvi Apartments - આ કારણે સીલ થઈ સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ
- Rajinikanth Quits Politics: રજનીકાંતનો મોટો નિર્ણય, રાજનીતિમાં નહી મુકે પગ, પાર્ટી પણ ખતમ કરી
- Vinay Pathak Birthday- ખોસલા કા ઘોંસલાથી ભેજા ફ્રાઈ સુધી વિનય પાઠકની ટૉપ 5 ફિલ્મો જેણે ફેંસનો દિલ જીત્યું
સુનીલ શેટ્ટીએ આખી બિલ્ડીગ સીલ થવાના સમાચારને ખોટુ જણાવ્યુ કહ્યુ -કોઈ ડેલ્ટા વેરિએંટ નહી મળ્યું
દેશમાં બીજી લહેરનો અસર હવે ખૂબ ઓછું થઈ ગયુ છે. પણ ત્રીજી લહેરની શકયતા જણાવી રહી છે. તે સિવાય ડેલ્ટા વેરિએંટને લઈને પણ વધારે સાવધાની રાખી રહી છે. આ વચ્ચે સોમવારે ખબર આવી છે કે એક્ટર સુનીલ શેટ્ટી મુંબઈ સ્થિત બિલ્ડિગને સીલ કરી નાખ્યુ છે. રિપોર્ટમાં કહ્યુ કે તેની બિલ્ડિંગમાં કોવિડ 19ના ડેલ્ટા વેરિએંટ મળ્યા છે. જે પછી આ એકશન લેવાયું/ હવે સુનીલ શેટ્ટી ટ્વીટ કરી તેમની પ્રતિક્રિયા આપી છે.
ટ્વીટ કરી જણાવ્યુ સત્ય
Wow! Must say that fake news spreads quicker than any virus. People, pls dont spread panic. Theres NO Delta Variant in my building society. Just one COVID+ case & the patient is recuperating at Breach Candy hospital. The others are currently negative & self quarantined.
— Suniel Shetty (@SunielVShetty) July 12, 2021