પોર્નોગ્રાફી કેસ- રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી પોલીસએ બે એપથી 51 પોર્ન ફિલ્મો જબ્ત
પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિજનેસમેન રાજ કુંદ્રા અને તેમના મિત્ર રયાન થોર્પેને ગયા મહીને જ મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસએ ધરપકડ કરી હતી. રાજ કુંદા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને
તેના એપ્સ અપર અપલોડ કરવાનો આરોપ છે. પણ શિલ્પા અને રાજ વાર વાર આ જ કહી રહ્યા છે કે તે ઈરોટિક ફિલ્મો બનાવતા હતા જે પોર્ન નથી. તેમજ બીજી બાજુ ધરપકડ પછી એક જોરદાર ખુલાસો થઈ
રહ્યા છે. પોલીસએ બે એપથી જબ્ત કરી 51 અશ્લીલ ફિલ્મો .
તાજેતરમાં જ ખબર સામે આવી છે કે મુંબઈ પોલીસએ રાજ કુંદ્રાના બે એપથી 51 અશ્લીલ ફિલ્મોને જબ્ત કર્યુ છે. રિપોર્ટ મુજબ આ કેસમાં સરકારી વકીલએ બૉમ્બે હાઈકોર્ટએ જણાવ્યુ કે પોલીસએ આશરે 51 પોર ફિલ્મોને જબ્ત કર્યુ છે. આ ફિલ્મ રાજના બે એપથી મળી છે. સરકારી વકીલ અરૂણા પઈએ કોર્ટને કહ્યુ કે હૉટશૉટ એપથી 51 પોર્ન અને આપત્તિજનક ફિલ્મો જબ્ત કરાઈ છે. વકીલએ કહ્યુ કે તે ફિલ્મોના તાર સીધા રાજ કુંદ્રાથી છે.
વકીલ અરૂણા પઈએ વીડિયો પ્રેસ કૉંફ્રેસિંગથી ન્યાયમૂર્તિ અજય ગડકરીની પીઠએ જણાવ્યુ કે રાજ કુંદ્રા અને રયાન થોર્પે પર પોર્ન કંટેટ સ્ટ્રીમ કરવાનો આરોપ છે. સાથે જ પોલીસએ ફોન અને સ્ટોરેજ ડિવાઈસથી કંટેટ પણ કબ્જામાં લઈ લીધુ છે. અરૂણાએ આગળ કહ્યુ કે રાજ કુંદ્રાએ તેમના હૉટશૉટ એપ પર તેમના બનેલી પ્રદીપ બખ્શીની સાથે એક ઈમેલ સંદેશ હતુ જે કે લંડનના એક કંપનીનો માલિક છે.
14 દિવસના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે શિલ્પા શે્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જે મામલે હાલ તે 14 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. જોકે આ મામલે શિલ્પાશેટ્ટીને પણ હજુ સુધી ક્લીન
ચીટ આપવામાં નથી આવી.