રણવીર- દીપિકાના લગ્નના ખાવાના મેન્યૂ આવ્યું સામે, ઈટલીમાં પીરસાવશે ભારતની આ મશહૂર ડિશ
રણવીર દીપિકાના લગ્ન તેમના ફેંસ માટે એક ટ્રેડ બની ગઈ છે. તેથી તેમના ફેંસને તેમના પળ પળની ખબરની રાહ છે. તેથી ઈટલીમાં થઈ રહી આ લગ્નના ફૂડ મેન્યૂ પણ હવે સામે આવી ગયું છે. જેમાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન મેહમાનો માટે પિરસાશે. તો ચાલો જણાવે છે કે 14મી તારીખને થનારી દીપિકાના લગ્નમાં શું થશે ભોજનમાં ખાસ....
લગ્નમાં ભોજન સૌથી મુખ્ય ગણાય છે. તેથી લગ્નમાં આવતા મેહમાનોની નજર પણ ભોજનની ટેબલ પર ટકી રહે છે. તેથી તેમનો ધ્યાન આ તરફ હોય છે કે ભોજનની ટેબલ પર શું ખાસ ડિશ છે. વાત કરે છે દીપવીરના વેડિંગ ફૂડ મેન્યૂની. સૌથી પહેલા તમને જણાવી રહ્યા છે કે દીપવીરની બે સંસ્કૃતિ નાર્થ સાઉથના રીત રિવાજથી લગ્ન થશે.
આ હિસાબે તેમના લગ્નમાં નાર્થ અને સાઉથ બન્ને સંસ્કૃતિઓનો ભોજન મેહમાનો પાસે પીરશાસે. સાઉથ ડિશમા ડોસા, ઈડલી અને ચોખાથી બનેલી ઘણી ડિશ થાળીઓમાં નજર આવશે. તેમજ લગ્નમાં પંજાબી ડિશ પણ પીરશાસે. બીજી બાજુ કાંટિનેંટલ ડિશ અને ફિંગર ફૂડ પણ ભોજનની લિસ્ટમાં શામેલ થશે.
જણાવીએ કે સ્વીજરલેંડમાં સ્પેશલ શેફ બોલાવ્યા છે જે લગ્નના કેક બનાવવાની સાથે ઘણા રીતના ડેસટર્સનો સ્વાદ પણ લગ્નમાં આવતા મેહમાનોને આપશે. કુલ મિલાવીને દીપવીરના લગ્નમાં બનાવનાર ભોજન સાચે ઈટલીવાળા કેટલાક મેહમાનોના મોમાં પાણી લાવશે.
આખેર તમને જણાવીએ રણવીર અને દીપિકા ઈટલી માટે કાલે જ રવાના થઈ ગયા હતા. સાથે જ તેમના હેયર સ્ટાઈલિશ પણ ઈટલી માટે નિકળી ગયા ચે. દીપવીરના લગ્નનો કાસ્ટ્યૂમ મશહૂર ફેશન ડિજાઈનર સબ્યસાચી ડિજાઈન કરી રહ્યા છે અને લગ્નની તૈયારીઓ ખૂબ તેજીથી ચાલી રહી છે.