શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2023 (15:01 IST)

અનુષ્કા શર્માની મુશ્કેલીમાં વધારો, સેલ્સ ટેક્સ નોટિસ વિરૂદ્દની અપીલને બૉમ્બે હાઈકોર્ટએ ફગાવ્યો

Anushka Sharma Tax Row:  બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનુ નામ ખૂબ સમયથી સેલ્સ ટેક્સ નોટિસ બાબતને લઈને ચર્ચામાં બનેલુ છે હવે આ બાબતને લઈને બૉમ્બે હાઈકોર્ટની તરફથી નવુ અપડેટ સામે આવ્યુ છે. 
 
હિંદી સિનેમાની સુપરસ્ટાર અનુષ્કા શર્માની કોઈ જુદી ઓળખની જરૂર નથી. તેમની કમાલની એક્ટિગ માટે અનુષ્કા શર્માનુ નામ ખૂબ ઑળખાય છે. પણ ગયા સમયથી અનુષ્કાનુ નામ સેલ્સ ટેક્સ નોટિસ  2012-13 અને 2013-14 સમયની બાબતને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા અનુષ્કા શર્માએ આ રીતે સેલ્સ ટેક્સ નોટિસના વિરૂદ્ધ કોર્ટમાં તેમની યાચિકા કરી હતી પણ હવે બૉમ્બે હાઈ કોર્ટએ આ બાબતને લઈને અનુષ્કા શર્મા માટે મુશ્કેલીઓ વધારતા નિર્ણય આપ્યો છે.