ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (00:43 IST)

અમિતાભ બચ્ચનના ટ્રોલ્સને જવાબ- કોરોનામાં અનાથ થયા 2 બાળકોને દત્તક લીધો. નહી કરતો હું શો-ઑફ

અમિતાભ બચચન અને તેમની ફેમિલી હમેશા ટ્રોલ્સનો નિશાના બને છે. ખાસ કરીને કોરોનાના સમયે ડોનેટ ન કરવા અને લોકોની મદદ ન કરવા માટે સોશિયલ મીડિયા પર તેમની ટીકાઓ થતી રહે છે. હવે 
તેમના બ્લૉગમા બિગ બીએ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. તેણે જણાવ્યો કે તે અને તેમનો પરિવાર ચેરિટી કરે છે પણ બોલવાથી વધારે કરવામાં વિશ્વાસ રાખે છે. 
 
સોશિયલ મીડિયા પર નહી કર્યો શો-ઑફ 
રવિવાર્રે અમિતાભ બચ્ચન દિલ્લીના શીખ ગૂરૂદ્વારામાં 2 કરોડ અને ઑક્સીજન સિલેંડર દાન કર્યા છે. અમિતાભ બચ્ચનએ લાંબા પોસ્ટમાં લખ્યો છે હા હું ચેરિટી કરું છુ પણ મારા માનવુ છે કે બોલવાથી સારુ છે 
 
કરવો. તેણે લખ્યુ છે કે તેણે અને તેમના પરિવારએ છેલ્લા કેટલાક વર્ષોમાં જે ચેરિટી કરી છે તેનો સોશિયલ મીડિયા પર શો-ઑફ નહી કર્યો. માત્ર લેનારને ખબર છે તેણે તેમના બ્લૉગમાં ઘણા બધા ડોનેશન અને 
 
ચેરીટીજનો જિક્ર પણ કર્યો. 
 
બિગ બીએ કરી ઘણા લોકોની મદદ 
ખેડુતોનો લોન ચૂકવવાથી લઈને, ગયા વર્ષે કોરોનાના સમયે 4 લાખ દિહાડી મજૂરોને 1 મહીના સુધી ભોજન આપવું, તે સિવાય 5000 લોકોને બે ટાઈમનો ભોજન આપવું. હજારો ફ્રંટ લાઈન વર્કર્સને માસ્ક, પીપીઈ 
 
કીટ આપવી, આ બધા અમિતાભ બચ્ચનએ જણાવ્યો. બિગ બીએ જણાવ્યો કે તેણે ઘણા માઈગ્રેંટ વર્કર્સને ઘર પહોંચાડવાની સિક્ખ કમિટીને ડોનેશન આપ્યો. 
 
2 અનાથ બાળકોને દત્તક લીધુ 
બિગ બીએ લખ્યો, માતા-પિતાના નિધન પછી અચાનકથી અનાથ થઈ ગયા 2 બાળકોને દત્તક લીધુ છે. તેને તે હેદરાબાદના અનાથાલયમાં રાખશે. 10મા ક્લાસ સુધી અમિતાભ બચ્ચન તેમનો બધો ખર્ચ ઉપાડશે.