બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (15:36 IST)

બીબીસીની એશિયાઈ સર્વિસ પર જુઓ ક્રિકેટ વિશ્વ કપ 2019નુ વિશેષ કવરેજ

બીબીસી વર્લ્ડ સર્વિસ બ્રિટેન અને દુનિયાભરમાં પ્રશંસકો માટે બંગલા, હિન્દી, ઉર્દુ, તમિલ, મરાઠી, સિંહલી અને પશ્તૂન ભાષામાં ક્રિકેટ વિશ્વ કપનુ નવા રૂપમાં કવરેજ કરવા જઈ રહ્યુ છે.  ઈગ્લેંડ અને વેલ્સથી વર્લ્ડ કપના સમગ્ર ટુર્નામેંટ દરમિયાન બીબીસી વર્લ્ડ સર્વિસના બહુભાષી પત્રકાર પોતાની ન્યુઝ અને વ્યુઝ શેયર કરશે.  જેનો લાભ ભારત, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં સ્થિત વિશ્વ કપના લાખો પ્રશંસકોને મળશે. 
 
બીબીસી ન્યુઝ ભારતીય ભાષાઓના સંવાદદાતા વિનાયક ગાયકવાડ, શિવકુમાર-ઉલગનાથન અને નિતિન શ્રીવાસ્તવ આ વર્ષના વિશ્વ કપમાં આકર્ષક સ્ટોરીઓ બતાવશે. 
બીબીસી ન્યૂઝ ભારતીય ભાષાઓના સંવાદદાતા વિનાયક ગાયકવાડ, શિવકુમાર ઉલગનાથન અને નિતિન શ્રીવાસ્તવ આ વર્ષના વિશ્વ કપમાં આકર્ષક સ્ટોરીઓ બતાવશે. 
 
ભારતની બધી મેચોને કવર કરવામાં આવશે અને બ્રિટનના એ શહેરોમાં જ્યા મેચ થઈ રહી છે, પ્રશંસકો સાથે વાત કરી જીતની આશાઓ પર ચર્ચા કરવામાં આવશે. 
 
મેચ દરમિયાન બીબીસી હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, તમિલ અને તેલુગુના બધા પેલ્ટફોર્મ પર એફબી લાઈવ, ભવિષ્યવાણીઓ, મેચ વિશેષ સ્ટોરી વગેરે મળી રહેશે.