ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 8 નવેમ્બર 2019 (17:19 IST)

અયોધ્યામાં ભાઈ ચારો, ઈકબાલ અંસારી એ ખાદ્યું અન્નકૂટનો પ્રસાદ

અયોધ્યામાં અન્નકૂટ મહોત્સવ છે. અન્નકૂટમાં શામેલ થવા માટે મુસ્લિન પક્ષકાર ઈકબાલ અંસારી, રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાદના ગોપાલ મંદિર પહોંચ્યા. જ્યાં મુસ્લિન પક્ષકાર ઈકલા અંસારીએ અન્નકૂટ પ્રસાદ ગ્રહણ કર્યું છે અને આટલું જ નહી આચાર્ય સત્યેન્દ્રદાદએ ઈકબાલ અંસારેને ભેંટ સ્વરૂપ દક્ષિણા પણ આપી. 
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદનો ફેસલો સુરક્ષિત છે અને માની રહ્યું છે કે નવેમ્બર મહીનામાં ફેસલો આવી જશે. અયોધ્યા વિવાદનો ફેસલો જે પણ હોય પણ અયોધ્યામાં આજે અન્નકૂટ મહોત્સવના અવસરે એક સાંપ્રદાયિક સોહાર્દનો સંદેશ આપ્યુ છે. મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ ગોપાલ મંદોર પહૉંચીને પ્રસાદ ગ્રહણ કર્યું. 
આચાર્ય સત્યેન્દ્રદાદએ ભેંટ સ્વરૂપ ઈકબાલ અંસારીને દક્ષિણા પણ આપી. આ તે અયોધ્યા છે. જ્યાં આપસી ભાઈચારા,પ્રેમ અને સાંપ્રદાયિક સોહાર્દનો સંદેશ હમેશા આપી રહ્યા છે. લોકો વિચારે છે કે અયોધ્યા વિવાદના ફેસલાના કારણ આજે વિવાદ થશે પણ જે રીતે અયોધ્યામાં આપસી ભાઈ ચારા પ્રેમ અને સાંપ્રદાયિક સોહાર્દનો સંદેશ આવે છે. તેને જોઈને લાગે છે કે અયોધ્યા કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સોહાર્દ બગડવા વાળાને સ્વીકાર નહી કરશે. 
 
કદાચ આ કારણ છે કે સાધુ-સંત અને મુસ્લિમ ભાઈચારા પર એકતા જોવાઈ પડે છે અને આજે પણ અન્નકૂટ મહોત્સવના અવસરે બન્ને સમુદાયના લોકોએ કટ્ટરવાદીને એક સખ્ત સંદેશ આપ્યું છે કે તમે કઈક પણ વિચારો, અયોધ્યા આજે પણ સાંપ્રદાયિક સોહાર્દની મિશાલ છે.