Jagannath Puri Temple Facts- જગન્નાથ મંદિરના 6 રહસ્ય
આ રથની રસ્સીઓને ખેંચવા અને અડવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે.
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે
* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું પ્રસાદ પહેલે રંધાય જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના રંધે છે.
* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે.
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે.
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે.
* પુરીના ઉપર લહેરાવતો ધ્વજ હમેશા હવાના વિપરીત દિશામાં જ લહરાવે છે.
- જગન્નાથ મંદિરનુ એક મોટુ આકર્ષણ છે અહીનું રસોડુ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે. આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવનારા મહાપ્રસાદ તૈયાર થય છે. જેના માટે લગભગ 500 રસોડા અને તેમના 300 સહયોગી કામ કરે છે. એવી માન્યતા છે કે આ રસોડામાં જે પણ ભોગ બનાવવામાં આવે છે. તેનુ નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં થાય છે. ભોગ નિર્માણ માટે માટીના વાસણોનો ઉપયોગ થાય છે.
Edited By-Monica sahu