રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (16:08 IST)

Vat purnima vrat muhurat 2023 - વટ પૂર્ણિમા વ્રતનુ શુભ મુહુર્ત

vat savitri vra muhurat
Vat purnima vrat muhurat- જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વટ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે સુહાગની રક્ષા માટે વટ ​​પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે.
 
- જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 3 જૂન, શનિવારે સવારે 11.16 કલાકથી શરૂ થશે. 
 
- વટ પૂર્ણિમા એટલે કે 3 જૂને સવારે 7.16 વાગ્યાથી પૂજાનો શુભ મુહુર્ત શરૂ થશે.
 
વટ પૂર્ણિમા એટલેકે 3 જૂનને પૂજાનુ મુહુર્ત સવારે 8 વાગીને 59 મિનિટ પર પુરૂ થશે. 
 
- વટ પૂર્ણિમા પૂજાનો કુલ સમયગાળો 1 કલાક 45 મિનિટનો રહેશે.

Edited BY-Monica Sahu