શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000239944{main}( ).../bootstrap.php:0
20.12816089328Zend_Application->run( ).../bootstrap.php:62
30.12816089464Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.12816090520Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14476401632Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.14926734056Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.14936749840Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.80977270528partial ( ).../ManagerController.php:848
90.80977270968Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.81007275840call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.81007276584Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.81037290920Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.81037307904Zend_View->_run( ).../Abstract.php:888
140.81037309832include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (07:21 IST)

Navratri Day 7- માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ કરશે દુખ દૂર

માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.