Friday Mata Lakshmi Puja- માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે આ રીતે કરવી પૂજા બની રહેશે સુખ સમૃદ્ધિ
Goddess Lakshmi- હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે માતા લક્ષ્મીનો વ્રત રાખવાથી સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. આ દિવસે વિધિ-વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરાય છે.
જો તમે વિત્તીય પરેશાનીઓથી છુટકારો મેળવા ઈચ્છો છો તો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરો. તેનાથી ધન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે.
ધન કમાવવાના નવા અવસર પણ મળશે. શુક્રવારે (Friday) ના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. એવુ માનવુ છે કે આ દિવસે વૈભવ લક્ષ્મીનો વ્રત રાખવાથી બધી
મનોકામના પૂર્ણ હોય છે. પૂજા દરમિયાન કેટલીક વાતોની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. વ્રત દરમિયાન ન માત્ર સ્નાન કરીને પોતાને શુદ્ધ કરવું પણ લોકોને અપશબ્દ
કહેવા અને ખરાબ વિચારતાથી પણ પરહેજ કરવું. પૂજા કરવાનો સૌથી શુભ સમય સવારે હોય છે.
પૂજા માટે જરૂરી બધી સામગ્રી ખરીદી લો. એવુ માનવુ છે કે સાફ ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી પૂજાથી પહેલા ઘરની સફાઈ કરવી ન ભૂલવું. તમારી પૂજા સ્થળની
પાસે સારી રીતે ઝાડૂ લગાવીને કે રંગોળી બનાવો. સ્નાન કરવા અને નવા કપડા પહેર્યા પછી પૂજા માટે જરૂરી સામગ્રી એકત્રિત કરવી. વપરાશ પહેલા બધા ફળ અને વાસણને
સારી રીતે ધોઈ લો.
આ રીતે કરવી માતા લક્ષ્મીની પૂજા
પાટા પર દેવી લક્ષ્મીની પૂર્તિ સ્થાપિત કરવી
દેવી લક્ષ્મીની મૂર્તિને સુંદર કપડા અને ઘરેણાથી શણગારવું.
મૂર્તિની સાથે જળથી ભરેલું શંખ રાખવું.
એક વાર તમારી પૂજાની તૈયારી કરી લો.તો તમારી આંખ બંદ કરી લો અને દેવી લક્ષ્મીના મંત્રોનો જપ કરવું.
મંત્ર જપ પછી દેવીને પ્રસાદ અર્પિત કરવું.
આરતી સાથે પૂજા સમાપ્ત કરો. પૂજા પૂરી થયા પ્રસાદ વહેચવું.